પાઠ્ય પુસ્તકના અભ્યાસક્રમ ઉપરાંત છત્રાઓમાં રહેલી વિવિધ શક્તિઓ વિકસે તેવી સહાભ્યાસિક પ્રવૃતિઓ જેવી કે, ખેલ કૂદ, રમત-ગમત, યોગાસન, એન.સી.સી., સંગીત, ચિત્રકામ, ઉદ્યોગ, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, શૈક્ષણિક પ્રવાસ વિજ્ઞાન અને ગણિત મેળા વિગેરેનુ આયોજન કરવામાં આવે છે.
શહેરના બધા વિસ્તારોની નજીકના થાય તેવા વૃક્ષોની ઉપસ્થિતિવાળા ઘરેલું નૈસગિંક વાતાવરણ અને વિશાળ વિસ્તારમાં આવેલુ અદ્યતન બિલ્ડીંગ.
વિશાળ પાર્કિંગ સુવિધા, ટોયલેટ વ્યવસ્થા, પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થા, સ્વચ્છ – સુંદર અને ખુલ્લી ગ્રાઉન્ડ ફ્લોરની જગ્યા.
વ વિદ્યાર્થીનીઓના વિચારો અને વિષયોને લગતી જરૂરિયાતોને વિશેષ પ્રાધન્ય૧૦ વર્ષથી વધુ વર્ષોનો બહોળો શૈક્ષણિક અનુભવ ધરાવતા નિષ્ણાત શિક્ષકો.
- હકારાત્મક વિચારો ધારાવતા પ્રેમાળ, સમપ્રિત તથા નિષ્ઠાવાન શિક્ષકો દ્રારા શિક્ષણ કાર્ય.
- આ શાળાના શિક્ષકોની ટીમે આજ સુધ અનેક વિદ્યાર્થીઓની ઉચ્ચ કારકિર્દીનુ નિર્માણ કારેલ છે.
ક કોમ્પુટર શિક્ષણ માટે આધુનિક કોમ્પુટર લેબોરેટરી જેમાં જુદા જુદા પ્રકારના સોફ્ટવેર, ઈન્ટરનેટ તથા નેટવર્કિંગથી જોડાયેલ કોમ્પુટરસૅ.
- મલ્ટી મીડિયા (એલ.સી.ડી. પ્રોજેકટર) દ્રારા વિષયોનું શિક્ષણ કાર્ય તથા પુનરાવર્તન.
- વાંચનાલય, પુસ્તકાલય અને વિજ્ઞાનની અદ્યતન નવા સાધનો ધરાવતી પ્રયોગશાળા.